ગોમતીપુરના કોલ્ડ સ્ટોરેજમાં દરોડા પાડી રાધિકા, રજવાડી અને નીલકંઠ સ્વીટ્સ સહિતના વેપારીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા. Ahmedabad AMC food safety raid: દિવાળીનો તહેવાર નજીક આવતા જ બજારમાં મીઠાઈ અને ફરસાણની માંગમાં ભારે ઉછાળો જોવા મળતો હોય છે. આ સમયગાળા દરમિયાન વધુ નફો કમાવવાની લ્હાયમાં કેટલાક લેભાગુ વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અચકાતા નથી.