Gujarat rain forecast: ડીપ ડિપ્રેશન સિસ્ટમ નબળી પડવા છતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા; અમદાવાદમાં ગરમી 36.1 ડિગ્રી રહેશે. Gujarat rain forecast: રાજ્યના ખેડૂતો માટે અત્યારે એક મોટા અને માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ એટલે કે 29, 30 અને 31 ઓક્ટોબરના રોજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.