Today news live: સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ ફ્લાયદુબઈ ફ્લાઇટ હીરો પાઇલટ સ્મિત માછરને મળ્યા. કેપ્ટન સ્મિત માછર હવે હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈ ગયા છે, અને મુલાકાત દરમિયાન UAE ના રાષ્ટ્રપતિએ તેમને ભેટી પડ્યા. અબુ ધાબીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કેપ્ટન સ્મિત માછરને 'ઓર્ડર ઓફ ઝાયેદ II' એનાયત કરવામાં આવ્યો હતો. ફ્લાઇટના મુસાફરોના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા બદલ કેપ્ટન સ્મિત માછરને આ સન્માન આપવામાં આવ્યું હતું.