Jio Platforms IPO Listing Share Price News : જિયો આઈપીઓ શેર લિસ્ટિંગ 21 ટકા પ્રીમિયમે થયું છે. આજે NSE પર જિયો શેર લિસ્ટિંગ ₹ 1358 ભાવે થયું છે, જે આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસથી 21 ટકા લિસ્ટિંગ ગેઇન દર્શાવે છે. તમને જણાવી દઇયે કે, Jio IPO ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો આઈપીઓ છે. ₹ 30,213 કરોડનો આઈપીઓ 22.19 ગણો સબ્સક્રાઇબ થયો હતો, જે નવો રેકોર્ડ છે.