Share Market News Today Live Update In Gujarati : ક્રૂડ ઓઇલમાં ઉછાળાથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ અત્યંત નબળું પડ્યું છે. સેન્સેક્સ 345 પોઇન્ટ ઘટીને 73253 અને નિફ્ટી 71 પોઇન્ટ ઘટીને 22678 ખુલ્યો હતો. શેરબજારમાં ભારે નફાવસૂલીથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 700 પોઇન્ટથી વધી ઘટીને 72879 સુધી તૂટ્યો હતો. હાલ સેન્સેક્સ 73000 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.