India Vs Bangladesh: યજમાન ભારતે મનદીપ સિંહની શાનદાર હેટ્રિક સહિત 13-0 થી એકતરફી વિજય મેળવ્યો હતો. સમગ્ર 60 મિનિટ દરમિયાન કોઈ પણ સમયે મેચ બાંગ્લાદેશની તરફેણમાં નમેલી હોય તેવું લાગતું નહોતું. India Vs Bangladesh: ભારતની હૉકી ટીમે 2026 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો પોતાનો પહેલો મુકાબલો મંગળવારે (27 ઓક્ટોબર)ના રોજ જાલંધરના ઓલિમ્પિયન સુરજીત સિંહ હૉકી સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે રમ્યો હતો. ભારતે શરૂઆતથી જ મજબૂત લીડ જાળવી રાખી હતી.