NHAIએ 350 રૂપિયાનો માસિક ડિજિટલ લોકલ પાસ શરૂ કર્યો છે, જે 20 કિમીની રેન્જમાં રહેતા નોન-કમર્શિયલ વાહનધારકોને અનલિમિટેડ ટોલ-ફ્રી પેસેજ આપશે. VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / NHAIનો ડિજિટલ લોકલ પાસ! ટોલ પ્લાઝા પાસે રહેતા લોકોને 1 મહિનો અનલિમિટેડ ટોલ ફ્રી. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ હવે ડિજિટલ લોકલ પાસ સર્વિસનો વ્યાપ વધારી દીધો છે. આ સુવિધા હવે દેશભરના 121 ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ થઈ છે.