Cyclone Arnab: આંધ્ર પ્રદેશમાં ચક્રવાત "અર્નબ" ટકરાયું હતું. 120થી લઈને 140 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. અનેક સ્થળોએ ભારે વરસાદ વરસ્યો હતો. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. અનેક થાંભલા ધરાશાયી થવાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. #WATCH | Cyclone Arnab | Visakapatnam, Andhra Pradesh | Heavy rain accompanied by gusty winds uproot trees blocking Beach road and Seethammadhara. https://t.