Junagadh singer Krishna Galthiya payment dispute, latest updates and Bollywood industry controversy. જૂનાગઢમાં દશેરાના દિવસે ગાયિકા ક્રિષ્ના ગળથિયા અને તેમના સાજિંદાઓને નક્કી કરેલી સંપૂર્ણ રકમ ન મળી એટલે તેમણે ગરબાનો કાર્યક્રમ શરૂ જ ન કર્યો. ક્રિષ્નાએ સ્ટેજ પરથી આક્રોશ ઠાલવ્યો કે અમને પેમેન્ટ મળ્યું નથી એટલે અમે કાર્યક્રમ શરૂ નહીં કરીએ.