વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે. ASIAN GAMES 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ભારતે 2026 એશિયન ગેમ્સમાં શ્રીલંકાને હરાવીને દેશનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ભારતીય મહિલા ટીમ માટે સતત બીજો એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ છે. પીએમ મોદીએ આ ઐતિહાસિક વિજય બદલ તેમને અભિનંદન પાઠવ્યા.