Diwali Ayodhya Trip Plan : દિવાળીની સૌથી ભવ્ય ઉજવણી અયોધ્યામાં થાય છે. દિવાળીના દિવસે સંપૂર્ણ અયોધ્યા દીવાથી પ્રકાશિત થઇ જાય છે. સરયૂ ઘાટ પર હજારો દિવડા પ્રગટાવવામાં આવે છે અને રંગબેરંગી લાઇટથી અયોધ્યા નગરી દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. જો તમે આ વખતે રામ મંદિરના દર્શન કરવા અયોધ્યા જઇ રહ્યા છો, તો આ 7 સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઇએ.