RBI Repo Rate: મોંઘવારીના જોખમ વચ્ચે Deutsche Bank નું અનુમાન છે કે RBI 2027 સુધીમાં રેપો રેટ 6.25 ટકા કરી શકે છે. આનાથી હોમ લોન, કાર લોન અને EMI મોંઘા થવાની આશંકા છે. જોકે, આ એક અનુમાન છે, આખરી નિર્ણય નથી. RBI Repo Rate: દેશમાં મોંઘવારીનું દબાણ વધવાની આશંકાઓ વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ પર સૌની નજર ટકેલી છે.