Share Market News Today Live Update In Gujarati : એશિયન બજારોની નરમાઇના પગલે ભારતીય શેરબજારો પણ દબાણ હેઠળ છે. સેન્સેક્સ આજે 120 પોઇન્ટ ઘટી 73,484 ખુલ્યો હતો. નિફ્ટી 45 પોઇન્ટ ઘટીને 22,708 ખુલ્યો છે. આજે આઈટી અને FMCG સ્ટોકમાં વધારે વેચવાલી છે. HUL અને ઇન્ફોસિસ 3 ટકા તૂટ્યા છે. જાપાન Nikkei 1200 પોઇન્ટ ઉછળ્યો, Gift નિફ્ટી 100 પોઇન્ટ નરમ એશિયન શેરબજારમાં મંગળવારે મિશ્ર વલણ હતું. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 1200 પોઇન્ટ ઉછળ્યો હતો.