Bank Holidays November 2026 : નવેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામકાજ હોય તો વહેલાસર પતાવી લેજો. નવેમ્બર મહિનામાં બેંકમાં 16 દિવસ સુધી રજા રહેશે. નવેમ્બર 2026માં 5 રવિવાર અને 2 શનિવાર સહિત દિવાળી, છઠ્ઠ પૂજા અને ગુરુનાનક, દેવ દિવાળી જેવા તહેવારો નિમિત્ત બેંકો બંધ રહેવાની છે. RBI એ તેના હોલીડે કેલેન્ડર 2026માં નવેમ્બર 2026ના બેંક હોંલી ડે વિશે વિસ્તૃત જાણકારી આપી છે. ચાલો જાણીયે તમારા શહેરમાં બેંક કઇ કઇ તારીખ બંધ રહેશે.