Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી 3 નવેમ્બરે મળનારી આ સામાન્ય સભા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકાના નવા શાસકોની દિવાળી પહેલા ૩ નવેમ્બરે સેક્ટર-17 સ્થિત મુખ્ય કચેરી ખાતે સામાન્ય સભામાં ચૂંટણી યોજાઈ રહી છે, જ્યાં ભાજપ મોવડીમંડળ દ્વારા પેનલ અને સમીકરણો પર આખરી મંથન બાદ મેયર અને ચેરમેનની સત્તાવાર જાહેરાત કરાશે.