IND vs NZ 3rd T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી T20I મેચ વેલિંગ્ટન રિજનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. IND vs NZ 3rd T20I: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી મેચ વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. પ્રથમ બે મેચ જીતીને, ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં સરસાઈ મેળવી લીધી છે. આ ત્રીજી મેચમાં, ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.