Railway New Rules: રેલવેનો નવો નિયમ 27 ઓક્ટોબર એટલે કે આજથી લાગુ થઈ ગયો છે. હવે કાઉન્ટર પરથી ટિકિટ લેનારા મુસાફરો પણ 10 લાખ રૂપિયા સુધીનો મુસાફરી વીમો લઈ શકે છે. અહીંથી જાણો વીમાના નવા નિયમો અને રેલવેએ શું શરત રાખી છે. Railway New Rules: જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માટે રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદો છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે.