Gandhinagar: રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે શરૂ કરવામાં આવેલા. વર્ગ-1 ના આ બે અધિકારીઓ સામેની તપાસ પૂર્ણ થયા બાદ તેમના કાર્યકાળનો રિવ્યૂ કરીને સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સમય કરતાં પહેલાં જ નિવૃત્ત કરી દેવાયા છે. આ કાર્યવાહી અંતર્ગત એડિશનલ કલેક્ટર ડી.આઈ. ભગલાણી અને ગુજરાત સફાઈકામદાર નિગમના એમડી જે.એમ.