જો તમને પરંપરાગત ભારતીય વાનગીઓ પસંદ હોય તો તમારે મધ્યપ્રદેશની પ્રખ્યાત 'દાલ બાફલા' રેસીપી ચોક્કસ અજમાવવી જોઈએ. જોકે તે દેખાવમાં 'દાલ બાટી' જેવી લાગે છે પરંતુ તેને બનાવવાની રીત અને તેનો સ્વાદ તદ્દન અલગ છે. ચાલો જાણીએ કે ઘરે 'દાલ બાફલા' કેવી રીતે તૈયાર કરવી. દાલ બાફલા માટેની સામગ્રી દાળ માટેની સામગ્રી: 1 કપ તુવેરની દાળ, હળદર, સ્વાદ અનુસાર મીઠું, 1 ટામેટું.