Samosa Recipe : સમોસા ભારતનો લોકપ્રિય નાસ્તો છે. બધા લોકોને તે પસંદ પડે છે. બહાર જેવા ટેસ્ટી સમાસો તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં સમોસાની રેસીપી જણાવી રહ્યા છીએ. ઘઉંનો લોટ, મેંદો, બાફેલા બટાકા, લીલા વટાણાના દાણા, ઘી, અજમો, ડુંગળી, લસણની પેસ્ટ, આમચૂર પાઉડર, લીલા મરચા, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, લીલી કોથમીર, તેલ, પાણી.