IPL ની 20મી સીઝનની તૈયારીઓ તેજ બની છે. તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ પોતાના રિલીઝ અને રિટેન કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ આપવું પડશે. મોટી ટ્રેડિંગ અને અનેક સ્ટાર ખેલાડીઓના સ્થાન બદલાવાની પ્રબળ શક્યતાઓ. IPL 2027 retention deadline: ક્રિકેટપ્રેમીઓ માટે એક અત્યંત રોમાંચક અને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 20 મી સીઝન માટે તમામ ફ્રેન્ચાઈઝીઓએ પોતાની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે.