Pyaz Paratha Recipe Gujarati : પરોઠા તમને પસંદ છે. જોકે એક જ પ્રકારના પરોઠા ખાઇને કંટાળી ગયા છો તો પંજાબી સ્ટાઇલ પ્યાજ પરોઠા ટ્રાય કરી શકાય છે. તે ઓછી સામગ્રીમાં ફટાફટ બની જાય છે. પરોઠા એક ઉત્તમ વાનગી છે, સવારે નાસ્તા થી લઇ બપોરના ભોજન અને રાત્રિ ડિનરમાં ખાવામાં આવે છે. જો તમે આલુ પરોઠા કે પનીર પરોઠા ખાઇને કંટાઇ ગયા છો, તો ચટાકેદાર પ્યાજ પરોઠા ટ્રાય કરી શકાય છે.