Swarashree Hegde Viral Video: કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના હોન્નાવર ગામની રહેવાસી આ બાળકીનું નામ સ્વરશ્રી હેગડે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં. Swarashree Hegde Viral Video: કહેવાય છે કે કળા ઉંમરની મોહતાજ નથી હોતી. આ વાત સાબિત કરી બતાવી છે કર્ણાટકની એક ખૂબ જ નાની બાળકીએ. માત્ર 2 વર્ષ 10 મહિનાની આ નાનકડી બાળકીએ પોતાની નાની-નાની આંગળીઓથી તબલા પર એવો જાદુ વેર્યો છે કે જોનારા દંગ રહી ગયા છે.