ગાંધીનગરમાં પોલીસની નીતિ અને કામગીરીના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ ભવન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગર: ગાંધીનગરમાં પોલીસની નીતિ અને કામગીરીના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ ભવન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પોલીસની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.