ગુજરાત સરકાર દ્વારા સોલાર પેનલ લગાવવા માટે નવી 1,000 કરોડ રૂપિયાની વધારાની સબસિડીની જાહેરાત. જાણો સામાન્ય અને SC/ST વર્ગના પરિવારોને કેટલી નાણાકીય સહાય મળશે. Gujarat solar panel subsidy: આજના સમયમાં વધતા જતા વીજળીના બિલ માત્ર ઉનાળામાં જ નહિ, પરંતુ શિયાળામાં પણ લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. શિયાળામાં ગીઝર અને હીટર જેવા ઉપકરણોના સતત ઉપયોગને કારણે વીજળીનું બિલ ઘણું વધારે આવે છે.