Gujarat BJP slams Mallikarjun Kharge for controversial remarks on PM Modi. Follow Divya Bhaskar Latest Updates. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા વિશે જાહેરમાં હલકી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો તેની સામે ગુજરાત ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દેવેએ તીખી પ્રતિક્રિયા આપી હતી. અગાઉ વડાપ્રધાનના માતા અને હવે તેમના પિતા વિશેની ટિપ્પણી કોંગ્રેસની હલકી માનસિકતા અને ઓછી રાજનીતિનું ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું.