Divya Bhaskar. ગુજરાત રાજ્યની સ્વનિર્ભર શાળાઓના હિતો, અધિકારો અને અસ્તિત્વના રક્ષણ માટે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકાર સામે સંગઠનાત્મક અસહકાર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરઃ ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા અસહકાર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. Local authorities and relevant stakeholders are closely monitoring the situation as fresh developments unfold on the ground. Officials noted that further verified updates and administrative measures will be shared following a detailed review.