ઇશાન કિશનને ઈજાના કારણે આરામ, ખરાબ પ્રદર્શન છતાં ભુવનેશ્વર કુમાર પર ભરોસો અકબંધ; સંજુ સેમસન અને વરુણ ચક્રવર્તીને મળી શકે છે તક. IND vs NZ 3rd T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યંત રોમાંચક 5 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને અત્યાર સુધી રમાયેલી શરૂઆતની બંને મેચ જીતી લીધી છે.