સરકારી દેવા અને વધતા વ્યાજના બોજથી અમેરિકા, ચીન અને જાપાન સહિતના દેશો પરેશાન છે. જાણો ભારતનું દેવું કેટલું છે અને સરકારો શા માટે ઉધાર લે છે. Global Debt Crisis: દુનિયાભરના અનેક દેશો હાલમાં સરકારી દેવા અને તેના પર વધતા જતા વ્યાજના જંગી બોજ હેઠળ દબાઈ રહ્યા છે. અમેરિકા, ચીન અને જાપાન જેવા વિશ્વના સૌથી શક્તિશાળી અને મોટા દેશો પર ટ્રિલિયન ડોલરનું દેવું છે.