Ramayana Movie Release Date : રામાયણ મૂવી થિયેટરમાં જોવા દર્શકો આતુર છે. હવે રણબીર કપૂર અને સાંઈ પલ્લવીનું ફિલ્મ 'રામાયણ'નું નવું ગીત 'મંગલ રંગ' રિલીઝ થયું છે. આ ગીતમાં ભગવાન રામ અને માતા સીતાના લગ્નની સુંદર ઝલક જોવા મળે છે. લગ્નની વિધિ, પ્રેમ અને ભારતીય પરંપરાઓને દર્શાવતું આ ગીત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. તેને અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે ગાયું છે.