Blood Sugar Control Tips : ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે, જે આજકાલ યુવા લોકોને પણ પોતાની ઝપેટમાં લઇ રહી છે. બ્લડ સુગર વધવાથી ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસ થાય ત્યારે લોકો ખાંડ, ઘઉં, ચોખા, બટાકા જેવી ચીજોનું સેવન ઓછું કે બંધ કરી દેતા હોય છે. હકીકતમાં આ ચીજો ખાવાનું બંધ કરવું પુરતું નથી. ડાયાબિટીસ દર્દીઓએ દવાની સાથે આહારમાં બહુ કાળજી રાખવી પડે છે.