Tiger Shroff Firing Case: આ કેસમાં સતત અનેક અપડેટ્સ સામે આવી રહ્યા છે. પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે. Tiger Shroff Firing Case: 18 ઓક્ટોબરના રોજ અભિનેતા ટાઇગર શ્રોફ પર ગોળીબાર થયો હતો. બે લોકો ઘાયલ થયા હતા: તેમનો ડ્રાઇવર અને એક ચાહક ઉમેશ ચૌહાણ. લોરેન્સ ગેંગે આ હુમલાની જવાબદારી લીધી હતી.